popat vishe nibandh gujarati ma પોપટ નો નિબંધ Essay on parrot in gujarati
પોપટ સુંદર અને આકર્ષક પક્ષી છે તે પોતાની બુદ્ધિમત્તા માટે જાણીતું છે પૃથ્વી પર ઘણા પ્રકારના પક્ષીઓ છે અલગ-અલગ પક્ષીઓમાં અલગ-અલગ ખૂબી હોય છે તેના કારણે તેની ઓળખ થાય છે આમ તો પોપટ લીલા રંગનો હોય છે પણ પોપટ ઘણા રંગોમાં જોવા મળે છે
જેમાં લીલો સફેદ રંગ બેરંગી જેવા ઘણા રંગનો હોય છે પોપટ બુદ્ધિશાળી અને ખૂબ જ સમજદાર હોય છે પોપટ માણસોના સંપર્કમાં વધુ રહે તો તેની નકલ પણ કરી શકે છે પોપટની શીખવાડવામાં આવે તો તે બોલી પણ શકે છે પોપટ તેની લાલ ચાસ ને કારણે બધા પક્ષી થી અલગ તરી આવે છે ભારતમાં લીલા રંગના પોપટ વધુ જોવા મળે છે
પોપટ ને ગળે કાળા રંગનો કાંઠલો હોય છે પોપટ નો પંજો મજબૂત અને ટૂંકો હોય છે પોપટ નો અવાજ કર્કશ થી ભરેલો હોય છે જેને આપણે ખૂબ જ દૂરથી સાંભળી શકીએ છીએ પોપટ નું સામાન્ય રીતે આયુષ્ય 10 થી 15 વર્ષ સુધીનું હોય છે દુનિયામાં પોપટ ની પ્રજાતિ ૩૫૦થી પણ વધુ છે
પોપટ એક શાકાહારી પક્ષી છે તે ખોરાકમાં શાકભાજી પાંદડાં ફૂલો બીજ મરચા અને અનાજ ખાય છે પોપટ મોટા ભાગે ટોળામાં પોતાનો ખોરાક શોધવા નીકળે
છે કાકાપો નામની પ્રજાતિના પોપટ ઉડી શકતા નથી પોપટ ની કેટલીક પ્રજાતિ એવી છે કે જેનું વજન બિલાડી ના વજન જેટલું હોય છે પોપટ જંગલનો વૃક્ષોના થડમાં કાણું પાડીને પોતાનું ઘર બનાવે છે જેને કોટર કહેવામાં આવે છે પોપટ એક એવું પક્ષી છે જેને લોકો પોતાના ઘરમાં રાખવાનું પસંદ કરે છે લોકો પોપટ ને પોતાના ઘરમાં પાંજરામાં રાખે છે
પોપટ દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે પોપટ ગરમ સ્થળોએ રહેવાનું વધુ પસંદ કરે છે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માંથી અન્ય દેશોમાં પોપટનો નિકાસ પણ કરવામાં આવે છે પોપટની ખાસ વાત એ છે કે નર અથવા તો માદા અને સરળતાથી ઓળખી શકાતું નથી તે જાણવા માટે લોહીનું પરિક્ષણ કરવામાં આવે છે પોપટ ૨૫થી ૨૯ દિવસમાં ઈંડા મૂકે છે પોપટ એક વર્ષમાં ૧૦ થી ૧૫ ઇંડાં મૂકે છે
પોપટ નો અવાજ popat no awaz
પોપટ ના રંગ અને ખોરાક વિશે જણાવો
popat vise 10 vakya પોપટ ની માહિતી
- પોપટ સુંદર અને આકર્ષક પક્ષી છે
- પોપટ લીલા રંગનો હોય છે
- પોપટ ને ગળે કાળા રંગનો કાંઠલો હોય છે પોપટ
- પોપટ જંગલનો વૃક્ષોના થડમાં કાણું પાડીને પોતાનું ઘર બનાવે છે જેને કોટર કહેવામાં આવે છે
- પોપટ દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે
- પોપટ ગરમ સ્થળોએ રહેવાનું વધુ પસંદ કરે છે
- પોપટ ને લોકો પોતાના ઘરમાં રાખવાનું પસંદ કરે છે
- દુનિયામાં પોપટ ની પ્રજાતિ ૩૫૦થી પણ વધુ છે
- પોપટ એક શાકાહારી પક્ષી છે
- પોપટ ૨૫થી ૨૯ દિવસમાં ઈંડા મૂકે છે પોપટ એક વર્ષમાં ૧૦ થી ૧૫ ઇંડાં મૂકે છે