hathi vise nibandh gujarati ma હાથી વિશે 10 વાક્ય
Gujarati Essay on Elephant હાથી વિશે ગુજરાતી નિબંધ
હાથીમોટુ વિશાળકાય પ્રાણી છે હાથી નું શરીર ખૂબ જ મોટું હોય છે હાથી ની ઊંચાઈ લગભગ દસ ફૂટ હોય છે હાથીની લાંબી સૂંઢ હોય છે તેના વડે તે ખોરાક ખાય છે અને પાણી પીવે છે હાથી જાડા ચાર પગ હોય છે હાથીના પગના તળિયે ગાદી જેવી સંરચના હોય છે જેથી હાથી વધુ સમય સુધી પગ ઉપર ઊભો રહી શકે છે
હાથી સામાન્ય રીતે ભૂખરા રંગના હોય છે હાથી ને ખાવાના અને દેખાડવાના દાંત અલગ અલગ હોય છે હાથી ને બે સૂપડા જેવા મોટા કાન હોય છે જેની મદદથી હાથી ધીમો અવાજ પણ સરળતાથી સાંભળી શકે છે હાથીની સાંભળી ખૂબ જ જાડી અને સંવેદનશીલ હોય છે જેના કારણે નથી જવાનું વધુ પસંદ કરે હાથી ને બે મોટા દાંત હોય છે હાથો મે ટૂંકી પૂંછડી હોય છે જે લાંબા વાળ થી ઢંકાયેલી હોય છે આથી તેમની બુદ્ધિમતા અને વિશાળકાય શરીરથી જાણીતું પ્રાણી છે
હાથી મુખ્યત્વે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે હાથીને જૂના જમાનાથી જ પાલતુ પ્રાણી તરીકે પાડવામાં આવે છે જૂના જમાનાના સમયમાં રાજાઓ હાથી પરબડી મૂકી સવારી કરતા હતા તથા યુદ્ધમાં પણ હાથી નો ઉપયોગ કરતા હતા પરિસરમાં ઊંચકવા માટે હાથી નો ખૂબ જ ઉપયોગ થતો હતો અને હાથી નો ઉપયોગ સર્કસમાં પણ થાય છે હાલના સમયમાં હાથીઓનો પર્યટન સ્થળોએ ઉપયોગ થાય છે આથી સામાન્ય રીતે જંગલમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને હાથી હંમેશા પોતાના જુંડ માં રહેવાનું પસંદ કરે છે હાથી હંમેશા ઉભો રહે છે આથી પોતાની ઉંઘ પણ ઊભા ઊભા જ પૂરી કરે છે હાથી નું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું હોય છે
પરંતુ હાલની પરિસ્થિતિમાં ઘટતા જતા જંગલો અને વધતું જતું પ્રદૂષણ જેના કારણે ને હાથી નું આયુષ્ય ઘટવા લાગ્યું છે હાથી ભારત મ્યાનમાર શ્રીલંકા થાઇલેંડ અને આફ્રિકામાં જોવા મળે છે હાથી એક શાંત પ્રાણી છે પણ જોઈને ગુસ્સો દેવામાં આવે તો હાથી પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે માદા હાથી ચાર વર્ષમાં એકવાર ગર્ભધારણ કરે છે અને એક બચ્ચાને જન્મ આપે છે હાથી નો ગર્ભવસ્થા નો સમય ગાળો 22 મહિનાનો હોય હાથી તેની શુંઢ માં આઠ થી નવ લીટર પાણી ભરી શકે છે હાથીના બચ્ચાનું જન્મ સમયે વજન ૧૨૦ કિલો જેટલું હોય છે
અને તેની લંબાઈ ૩૩ ઇંચ હોય છે હાથી એક દિવસમાં ૩૦ થી ૫૦ લિટર પાણી પીવે છે હાથી નું હૃદય એક મિનિટમાં માત્ર ૨૭ વખત ધબકે છે ભારત દેશમાં હાથી આસામ અને સિલોન ના જંગલમાં જોવા મળે છે હાથી ના બચ્ચા ને શું કહેવાય છે અને હાથીને રખેવાળને મહાવત કહેવાય છે હાથી નું વજન લગભગ 5000 થી 6000 કિલો હોય છે હાથી માટે આપણે ત્યાં એક કહેવત પણ છે કે જીવતો હાથી લાખનો અને મરેલો હાથી સવા લાખનો હાથી ના મૃત્યુ પછી પણ તેના શરીર ની કિંમત વધુ છે તેના અંગોને રમકડા અને હાથીદાંતમાંથી બંગડીઓ પણ બનાવવામાં આવે છે
હાથી વિશે જાણવા જેવું Gujarati to know about elephants
- હાથીના શરીરનું તાપમાન જાળવવાનું કામ તેના કાન કરે છે
- હાથી બે જાતમાં જોવા મળે છે એક એશિયન અને બીજું આફ્રિકન
- હાથીની પાણી પીવાની એક દિવસની ક્ષમતા 300 લીટર છે
- હાથીને પાણીની સુગંધ ત્રણ કિલોમીટરથી આવી જાય છે તેથી તે પાણી આરામથી શોધી લેશે
- હાથી ઝીણા વાઇબ્રેશનને પણ પોતાના પગ દ્વારા ભાખી લેશે
- હાથી બીજા હાથીને સંદેશ આપવા કાન હલાવીને સંદેશ આપે છે
- હાથીના કાન મોટા હોય છે પણ તે સાંભળવામાં નબળા હોય છે
- હાથીની સૂંઢ ની ચામડી એક ઇંચ જેટલી જાડી હોય છે તેમાં હાડકા હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલી સ્નાયુ હોય છે તેથી તે સૂંઢને આરામથી કંટ્રોલ કરી શકે છે
- હાથી ફક્ત દોડી શકે છે પણ કૂદકા મારી શકતો નથી
- હાથી ઉભા ઉભા જ નીંદર કરે છે તે ઝાઝી વાર સુતા નથી
- હાથીના કાનમાં કીડી કે મચ્છર જાય તો પણ હાથીનું મૃત્યુ થઈ શકે છે તેથી તે કાન હલાવ્યા જ કરે છે
- હાથી નું આયુષ્ય 100 વર્ષનું હોય છે
- હાથી ના સૂંઢની આગળ આંગળી જેવા બે અવયવો હોય છે તેના દ્વારા તે સોઈને પણ જમીન પરથી ઉપાડી શકે છે
- હાથી એક વિશાળકાઈ અને તાકાતવર પ્રાણી છે
- હાથી લાંબા સમય સુધી પાણીમાં તરી શકે છે
hathi vishay vakya હાથી વિશે 10 વાક્ય
10 sentences about elephant
- હાથીમોટુ વિશાળકાય પ્રાણી છે
- હાથી ની ઊંચાઈ લગભગ દસ ફૂટ હોય છે
- હાથી નું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું હોય છે
- હાથી એક દિવસમાં ૩૦ થી ૫૦ લિટર પાણી પીવે છે
- હાથી સામાન્ય રીતે ભૂખરા રંગના હોય છે
- હાથીની લાંબી સૂંઢ હોય છે તેના વડે તે ખોરાક ખાય છે અને પાણી પીવે છે
- હાથી ને બે સૂપડા જેવા મોટા કાન હોય છે
- હાથીના બચ્ચાનું જન્મ સમયે વજન ૧૨૦ કિલો જેટલું હોય છે
- હાથી ભારત મ્યાનમાર શ્રીલંકા થાઇલેંડ અને આફ્રિકામાં જોવા મળે છે
- હાથીને જૂના જમાનાથી જ પાલતુ પ્રાણી તરીકે પાડવામાં આવે છે
FAQ Commonly Asked Questions
સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નોના ઉત્તર
હાથી ના બચ્ચા ને શું કહેવાય
હાથી ના બચ્ચા ને મદનીયું કહેવાય છે
હાથી નું વજન
હાથીનું વજન 3000 કિલો થી 3600 કિલો હોય છે
હાથીના અવાજ ને શું કહેવાય છે
હાથીના અવાજને હાથી ગાંગરે છે તેમ કહેવાય છે
હાથીનો ખોરાક
હાથી ખોરાક મા ઘાસ, ફળો,પાંદડા તથા છાલ અને ઝાડની શાખાઓ ખાય છે
હાથીનું આયુષ્ય
ભારતમાં જોવા મળતા હાથીનું આયુષ્ય 48 થી 50 વર્ષનું હોય છે અને આફ્રિકન હાથીનું આયુષ્ય 60 થી 70 વર્ષનું હોય છે