garvi gujarat par nibandh gujarati ma ગરવી ગુજરાત પર નિબંધ
ગુજરાતની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ થઈ હતી ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે અને તેનું પાટનગર પણ છે દુનિયાના 80% હીરા ગુજરાતના સુરતમાં પોલીસ થાય છે પહેલા ના સમયમાં ગુજરાત ને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું જેનો ઉલ્લેખ સોમનાથ મંદિરમાં પણ જોવા મળે છે જૂના જમાનામાં ગુજરાતનું લોથલ જેને દુનિયાની સૌથી પહેલું બંદર માનવામાં આવે છે
સૌથી વધુ શાકાહારી ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં રહેતા લોકો માછલી અને ભાત ખાઈ છે ગુજરાતમાં ફાસ્ટ ફૂડ અને મીઠાઈઓ પણ પ્રસિદ્ધ છે જેમાં ભજીયા ગાઠીયા ફાફડા સમોસા પાણીપુરી ખમણ ઢોકળા લાડવા પેડા સાટા બરફી જેવી ઘણી મીઠાઈઓ પ્રસિદ્ધ છે
ભારતના ઇતિહાસમાં પણ ગુજરાતે આર્થિક રીતે ખુબ મોટો ભાગ ભજવ્યો છે અને હાલ પણ ભારતના વિકાસમાં ગુજરાતનું ઘણું ખરું યોગદાન છે ગુજરાતના લોકો લાગણીશીલ અને માયાળુ હોય છે ગુજરાતે ભારતને સ્વતંત્ર કરાવવામાં ભારતને ૨ મહાપુરુષો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આપ્યા
જેની સ્વતંત્ર માં મોટી ભૂમિકા રહી આજના સમયમાં ગુજરાતીઓનો ડંકો વિશ્વમાં વાગે છે ગુજરાતમાં મોટેભાગે હિંદુ ધર્મ ના લોકો રહે છે અને તેની સાથે સાથે મુસ્લિમ જૈન પારસી ધર્મ ના લોકો પણ રહે છે ગરવી ગુજરાત ગુજરાત નામ સાંભળતા જ આપણા મનમાં સૌથી પહેલા કવિઓ મહાપુરુષો અને મોટા મોટા બિઝનેસમેન યાદ આવે ગુજરાતમાં ઘણા એવા કવિઓ થઈ ગયા જેમાં જગ પ્રસિદ્ધ કવિ કાગ હોય કે પછી ઝવેરચંદ મેઘાણી હોય
ગુજરાતના કવિઓએ ગીતો કાવ્યો અને દુહા છંદ ઓની કવિઓની અનેકો રચના કરી હતી મહાભારતકાળમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ગુજરાતમાં દ્વારકા નગરી વસાવી હતી ગુજરાતમાં ઘણા બધા ફરવા લાયક સ્થળ છે ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને 16 અભયારણ્ય છે ગુજરાતમાં મોટા મોટા મેળાઓ પણ ભરાય છે
જેમાં સૌથી પ્રસિદ્ધ તરણેતરનો મેળો ગરવી ગુજરાતનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું પડે ગુજરાતની ધરતી તો સંત સુરા દાતારો અને કવિઓની ધરતી છે જેના કેટલા ઉજળા ઇતિહાસો છે કે દિવસો ને દિવસો વયા જાય તો પણ તેનું વર્ણન ન થઈ શકે
ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
ગુજરાત પહેલા મહારાષ્ટ્રનો ભાગ હતો એક મેં 1960 ના રોજ મહારાષ્ટ્ર થી અલગ થઈ ગુજરાત રાજ્ય બન્યું
ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે
ગુજરાતના સુરત શહેરમાં દુનિયા ના 80% હીરા પોલીસ થાય છે
ગુજરાતનું પેલા પાટનગર અમદાવાદ હતું અને પછી 1970માં ગાંધીનગરને ગુજરાત ની રાજધાની બનાવવામાં આવી
ભારત દેશમાં ગુજરાત ની રાજધાની ગાંધીનગરને એશિયામાં પ્રકૃતિને નજીક હરિયાળી રાજધાની માનવામાં આવે છે
ગુજરાત મા લોક વસ્તી 6.03.83.628 છે જેમાંથી 88% હિંદુ સમુદાય અને 10% મુસ્લિમો છે 2% અન્ય ધર્મન પાડવા વાળા ઓ છે
અંગ્રેજોએ 1818 માં ગુજરાતના સુરત શહેરમાં પોતાની પહેલી કંપની સ્થાપી અંગ્રેજો જ્યારે પહેલીવાર ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં આવ્યા હતા
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદર માંથી હતા મોહમ્મદ અલી જેને પાકિસ્તાન અલગ કરાવ્યું તે ગુજરાતી પરિવાર સાથે સંબંધિત હતા
ગુજરાતની જીડીપી ની વાત કરીએ તો લગભગ 60 અરબ ડોલર છે ગુજરાતના સૌથી ધનિક શહેર માં સુરતનું સ્થાન મોખરે છે
ગુજરાતમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે જેમાં નવરાત્રી ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે જેમાં તે ધામે ધૂમેથી ગરબે ઘૂમે છે અને દાંડીયારાસ લે છે
ગુજરાતમાં ૧૯૬૧ થી દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
ગુજરાતની મીઠાઈઓ પ્રસિદ્ધ છે જેમાં જલેબી ફાફડા ખાખરા ગાંઠિયા છે
ગુજરાતમાં ચારધામોનું ધામ દ્વારકા આવેલું છે
ગુજરાતમાં ભગવાન મહાદેવનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે સોમનાથ મહાદેવ
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું આવેલું છે જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે દેશ-વિદેશથી
ગુજરાતમાં ની બેંકમાં 18000 કરોડનું તો ખાલી વિદેશી નાણું છે વિદેશીઓની પ્રથમ પસંદ રોકાણ માટે ગુજરાત છે
દુનિયાના તમે ગમે તે વિકસિત દેશોમાં જાઓ તમને ગુજરાતી તો જોવા મળશે જ
સંપૂર્ણ ભારતમાં જેટલો કપાસ ઉત્પન્ન થાય છે તેનો ત્રીજો ભાગ ગુજરાતમાંથી આવે છે ગુજરાતમાં 13% ખેતી થાય છે
ગુજરાતમાં 70% મીઠાનું ઉત્પાદન થાય છે જે સમગ્ર ભારતમાં પૂર્ણ પાડે છે
ગુજરાતમાં સફેદ સુંદર રણ કચ્છ માં આવેલું છે 7, 505 કિમી છે
ગુજરાત વિશે જાણવા જેવું
- દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ગુજરાતમાં આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
- ગુજરાતમાં વિશ્વના 80% હીરા સુરતમાં પોલીસ થાય છે
- ગુજરાતની બેંકમાં વિદેશી નાણું 18000 કરોડ છે
- એશિયાની સૌથી સુંદર રાજધાની ગુજરાતના ગાંધીનગરને માનવામાં આવે છે
- ગુજરાત ભારતનું 70% મીઠાનો ઉત્પાદન કરે છે
- ગુજરાતમાં મહાદેવનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે
- ગુજરાતમાં સૌથી મોટું સફેદ રણ આવેલું છે
- ગુજરાતમાં એસસીઆઈ સિહો જોવા મળે છે
- ગુજરાતના દાંડિયા રાસ ગરબા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે
- ભારતમાં જેટલું કપાસનું ઉત્પાદન થાય છે તેનો ત્રીજો ભાગ ગુજરાત આપે છે
- ગુજરાત વિદેશી રોકાણકારોની મુખ્ય પસંદ છે
FAQ Common questions people ask
લોકો દ્વારા પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નો
ગુજરાતની રાજ્ય રમત કઈ છે?
ગુજરાત રાજ્યની રમત ક્રિકેટ અને કબડ્ડી છે
ગુજરાતની સૌથી મોટી નદી?
ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી છે
ગુજરાતના કુલ ગામડા કેટલા છે?
ગામડાઓની સંખ્યા છે ૧૮,૫૮૪
ગુજરાતની રાજધાની કઈ છે?
ગુજરાતની રાજધાની ગાંધીનગર છે
ગુજરાત સ્થાપના દિવસ?
પેલી મેં 1960 ના રોજ સ્થાપના થઈ હતી
ગુજરાતની સ્થાપના કોણે કરી હતી?
ખેડા ના રવિશંકર મહારાજ હસ્તે કરી હતી